સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી (disc) અને વર્તુળાકાર રીંગ (ring) ની તેમની સંબંધિત અક્ષોને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : \sqrt{2}$
  • B
    $\sqrt{2} : 1$
  • C
    $\sqrt{2} : \sqrt{3}$
  • D
    $\sqrt{3} : \sqrt{2}$

Explore More

Similar Questions

$m$ દળ અને $l$ લંબાઈના તારને વર્તુળાકાર રીંગના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેની અક્ષને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ધારો કે $l$ એ એક સમાન ચોરસ પ્લેટની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની બે બાજુઓને સમાંતર એવી અક્ષ $AB$ વિશેની જડત્વની ચાકમાત્રા છે. $CD$ એ પ્લેટના સમતલમાં આવેલી એક રેખા છે જે પ્લેટના કેન્દ્રમાંથી પસાર થાય છે અને $AB$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો અક્ષ $CD$ વિશે પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

દળ $M$ અને ત્રિજ્યા $R$ ધરાવતા ચાર નક્કર ગોળાઓને $a$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસની કોઈ એક બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

એક લંબચોરસ $ABCD$ માં જ્યાં $BC = 2AB$ છે,તો કઈ ધરી પર જડત્વની ચાકમાત્રા (moment of inertia) ન્યૂનતમ હશે?

એક નક્કર ગોળો $A$ એ $PQ$ અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો ગોળાની ત્રિજ્યા $5 \, cm$ હોય અને $PQ$ અક્ષથી તેના કેન્દ્રનું અંતર $10 \, cm$ હોય,તો $PQ$ અક્ષને અનુલક્ષીને તેની ચક્રાવર્તન ત્રિજ્યા $\sqrt{x} \, cm$ થશે. $x$ નું મૂલ્ય $................$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo