પ્રક્રિયા $X \to Y$ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $X$ માંથી $Y$ માં રૂપાંતર માટેની સક્રિયકરણ ઊર્જા $150\,kJ\,mol^{-1}$ છે. પ્રક્રિયાની એન્થાલ્પી $-135\,kJ\,mol^{-1}$ છે. પ્રતિગામી પ્રક્રિયા $Y \to X$ માટેની સક્રિયકરણ ઊર્જા $.......\,kJ\,mol^{-1}$ હશે.

  • A
    $280$
  • B
    $285$
  • C
    $270$
  • D
    $15$

Explore More

Similar Questions

આપેલ ઉર્જા પ્રોફાઇલ આકૃતિના આધારે,પ્રતિક્રિયાની ક્રિયાવિધિમાં કેટલા તબક્કાઓ છે?

અણુઓના અંશ $\left( \frac{N_E}{N_T} \right)$ અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ વિતરણ આલેખ દ્વારા સમજાવવામાં આવે છે.

Difficult
View Solution

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ ની સક્રિયકરણ ઊર્જા $17 \, kJ/mol$ છે. પ્રક્રિયાની ઉષ્મા $40 \, kJ$ છે. પ્રતિવર્તી પ્રક્રિયા $B \rightarrow A$ માટે સક્રિયકરણ ઊર્જાની ગણતરી કરો.

રાસાયણિક પ્રક્રિયા માટે,જ્યારે તાપમાનમાં $10\,^oC$ નો વધારો થાય ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારીને $100\,^oC$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ ..... ગણો થશે.

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગનો નિયમ $\text{rate} = k[NO]^2[Cl_2]$ છે. કઈ પરિસ્થિતિમાં વેગ અચળાંક $k$ નું મૂલ્ય વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo