જે પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનના $2$ અણુઓ સૂકા ઈથરની હાજરીમાં ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરીને બાયફિનાઈલ બનાવે છે,તે શેનું ઉદાહરણ છે?

  • A
    વુર્ટ્ઝ-ફિટિંગ પ્રક્રિયા
  • B
    વુર્ટ્ઝ પ્રક્રિયા
  • C
    ફિટિંગ પ્રક્રિયા
  • D
    બાલ્ઝ-શીમેન પ્રક્રિયા

Explore More

Similar Questions

જ્યારે નાઇટ્રોબેન્ઝિનની પ્રક્રિયા $FeBr_3$ ની હાજરીમાં $Br_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નિપજ $m$-બ્રોમોનાઇટ્રોબેન્ઝિન બને છે. આનું કારણ શું છે?

નીચેની વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયામાં નીપજ $X$ શું છે?

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $Y$ ને ઓળખો:
બેન્ઝીન $\xrightarrow[Conc. H_2SO_4]{Conc. HNO_3} X$ $\xrightarrow[FeCl_3]{Cl_2} Y$

સાચું મુખ્ય નીપજ આપતી પ્રક્રિયા પસંદ કરો.

Difficult
View Solution

વિધાન : $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન,ક્લોરોબેન્ઝીન કરતા ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા વધુ સરળતાથી આપે છે.
કારણ : ક્લોરોબેન્ઝીન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એલિમિનેશન-એડિશન (વિલોપન-યોગશીલ) ક્રિયાવિધિ દ્વારા આપે છે,જ્યારે $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન એડિશન-એલિમિનેશન (યોગશીલ-વિલોપન) ક્રિયાવિધિ દ્વારા આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo