પ્રક્રિયા ભાગફળ $Q_{C}$ પ્રક્રિયાની દિશા નક્કી કરવામાં ઉપયોગી છે. નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    જો $Q_{C} > K_{C}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયાને પ્રાધાન્ય મળે છે
  • B
    જો $Q_{C} < K_{C}$ હોય,તો પુરોગામી પ્રક્રિયાને પ્રાધાન્ય મળે છે
  • C
    જો $Q_{C} = K_{C}$ હોય,તો પુરોગામી પ્રક્રિયાને પ્રાધાન્ય મળે છે
  • D
    જો $Q_{C} > K_{C}$ હોય,તો પુરોગામી પ્રક્રિયાને પ્રાધાન્ય મળે છે

Explore More

Similar Questions

વિષમાંગ સંતુલન (Heterogeneous equilibrium) એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ સાથે આપો.

ખોટું વિધાન ઓળખો.

$1024 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $1.6 \times 10^{5}$ છે:
$H_{2(g)} + Br_{2(g)} \longleftrightarrow 2HBr_{(g)}$
જો $1024 \, K$ તાપમાને બંધ પાત્રમાં $10.0 \, bar$ $HBr$ લેવામાં આવે,તો તમામ વાયુઓનું સંતુલન દબાણ શોધો.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે. જો ચારેય ઘટકોની પ્રારંભિક સાંદ્રતા $1 \ M$ હોય,તો $D$ ની સંતુલન સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

એક વાયુરૂપ પ્રક્રિયા $A_{2(g)} \to B_{(g)} + \frac{1}{2} C_{(g)}$ માં દબાણ $100 \ mm \ Hg$ થી વધીને $5 \ min$ માં $120 \ mm \ Hg$ થાય છે. $A_2$ ના અદ્રશ્ય થવાનો દર $mm \ Hg/min$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo