પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D + \text{heat}$ સંતુલન સ્થિતિમાં છે. આ પ્રક્રિયાને પુરોગામી દિશામાં આગળ વધારવા માટે શું કરવું જોઈએ?

  • A
    વધુ $C$ ઉમેરવાથી
  • B
    વધુ $D$ ઉમેરવાથી
  • C
    તાપમાન ઘટાડવાથી
  • D
    તાપમાન વધારવાથી

Explore More

Similar Questions

રાસાયણિક સંતુલન પર ઉદ્દીપકની અસર ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

નીચેના પ્રયોગનો ઉપયોગ કરીને સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો:
$Fe^{3+}_{(aq)} + SCN^{-}_{(aq)} \rightleftharpoons [Fe(SCN)]^{2+}_{(aq)}$
(પીળો) (રંગહીન) (ઘેરો લાલ)

Difficult
View Solution

બરફના પીગળવા માટે કઈ પરિસ્થિતિ વધુ અનુકૂળ છે?

સંતુલન પર રહેલી $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રક્રિયામાં અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરતા,

$Le-Chatelier$ નો સિદ્ધાંત કોના માટે લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo