વોલ્ટમીટરનું રીડિંગ :- .............. $V$ છે.

  • A
    $50$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

$100 \ \Omega$ અને $200 \ \Omega$ ના બે અવરોધોને $4 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે,જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $100 \ \Omega$ ના અવરોધ પર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે,જે $1 \ V$ નું રીડિંગ આપે છે. વોલ્ટમીટરનો અવરોધ . . . . . . $\Omega$ હોવો જોઈએ.

આપેલ પરિપથમાં,$R_1$ માં વ્યય થતો થર્મલ પાવર $P$ છે. $R_2$ માં વ્યય થતો થર્મલ પાવર કેટલો હશે?

આપેલ સર્કિટમાં $V_a - V_b$ શોધો.

Difficult
View Solution

આપેલ નેટવર્કમાં, બિંદુઓ $B$ અને $D$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

$25\, W - 220\, V$ અને $100\, W - 220\, V$ રેટિંગ ધરાવતા બે વિદ્યુત ગોળાને $440\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો ગોળો ઊડી જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo