વોલ્ફ-કિશનર રિડક્શનમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

  • A
    $NH_2NH_2 / KOH$
  • B
    $H_2 / Ni$
  • C
    $Sn / HCl$
  • D
    $LiAlH_4$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં અંતિમ નીપજ શું છે?
$HC \equiv CH$ $\xrightarrow{1\% \, HgSO_4, 20\% \, H_2SO_4} A$ $\xrightarrow{CH_3MgX} B$ $\xrightarrow{[O]}$

Difficult
View Solution

નીચેની રચના ધરાવતા અણુ $(X)$ નું મંદ એસિડિક પરિસ્થિતિમાં જળવિભાજન કરીને $(Y)$ અને $(Z)$ ઉત્પન્ન થાય છે. $(Y)$ અને $(Z)$ વિશેના સાચા વિધાનો ઓળખો.

બેન્ઝોફેનોનનું બેન્ઝીનમાં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

ટોલેન્સ પ્રક્રિયકમાં સક્રિય આયન કયો છે?

નીચેના અણુઓમાંથી હેલોફોર્મ કસોટી આપતા અણુઓની સંખ્યા $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo