$Z_E, H_E$ અને $B_E$ વચ્ચેનો સંબંધ . . . . . . છે.

  • A
    $B_E = \sqrt{Z_E^2 + H_E^2}$
  • B
    $B_E = Z_E \cdot H_E$
  • C
    $B_E = \frac{Z_E}{H_E}$
  • D
    $B_E = \frac{H_E}{Z_E}$

Explore More

Similar Questions

ભારતમાં,દિલ્હી ખાતે મેગ્નેટિક ડેક્લિનેશન (મેગ્નેટિક વિચલન) . . . . . . છે.

ચુંબકીય મેરિડિયનથી $\cos^{-1} \left( \frac{1}{\sqrt{2}} \right)$ ના ખૂણે આવેલા શિરોલંબ સમતલમાં ડીપ એંગલ (નમન કોણ) $60^\circ$ છે,તો તે સ્થળે સાચો ડીપ એંગલ શોધો.

બે અલગ-અલગ સ્થળોએ, ડીપના ખૂણા (angles of dip) અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ છે. આ બે સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રારંભિક માન્યતા શું હતી? ડાયનેમો અસર સમજાવો.

પૃથ્વી પરના કોઈ આપેલા સ્થળે,મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેના ખૂણાને . . . . . . કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo