$0.1 \ M$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ છે અને વાહકતા $1.70 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. કોષનો કોષ અચળાંક કેટલો છે ($cm^{-1}$ માં)?

  • A
    $1.70$
  • B
    $0.017$
  • C
    $0.058$
  • D
    $0.012$

Explore More

Similar Questions

મંદન સાથે પ્રબળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતામાં વધારો મુખ્યત્વે શેના કારણે થાય છે?

કૌસમાં આપેલ ચાર વિદ્યુત વિભાજ્ય $P, Q, R$ અને $S$ ની વિશિષ્ટ વાહકતા $(\Omega^{-1} \text{ cm}^{-1})$ માં આપેલ છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોણ મહત્તમ અવરોધ ધરાવે છે?
$P (5.0 \times 10^{-5}), Q (7.0 \times 10^{-8}), R (1.0 \times 10^{-10}), S (9.2 \times 10^{-3})$

$25 \, ^oC$ તાપમાને સિલ્વર ક્લોરાઈડના સંતૃપ્ત દ્રાવણની વિશિષ્ટ વાહકતા $2 \times 10^{-6} \, S \, cm^{-1}$ છે. જો $Ag^+$ અને $Cl^-$ આયનોની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $60$ અને $80 \, S \, cm^2 \, mol^{-1}$ હોય,તો $25 \, ^oC$ તાપમાને સિલ્વર ક્લોરાઈડની દ્રાવ્યતા કેટલી થશે?

નીચેના વિધાનો માટે સાચું $(T)$ અથવા ખોટું $(F)$ ઓળખો :
$(i)$ દ્રાવણનું તાપમાન વધારે હોય,તો વાહકતા વધારે હોય છે.
$(ii)$ $Cu$ ની વાહકતા $\propto$ તાપમાન.
$(iii)$ જેમ તાપમાન વધે છે,તેમ $Cu$ ની વાહકતા ઘટે છે.

Difficult
View Solution

$AgNO_3$,$AgCl$ અને $NaCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $116.5$,$121.6$ અને $110.3 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo