એક તારનો અવરોધ $10\,\Omega$ છે. તેને ખેંચીને તેની લંબાઈમાં $10\%$ નો વધારો કરવામાં આવે છે. હવે નવો અવરોધ .......... $\Omega$ થશે.

  • A
    $12$
  • B
    $1.2$
  • C
    $13$
  • D
    $11$

Explore More

Similar Questions

સમાન ત્રિજ્યા ધરાવતા બે તાર જેની લંબાઈ $l_{1}$ અને $l_{2}$ છે અને અવરોધકતા $\rho_{1}$ અને $\rho_{2}$ છે, તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધકતા કેટલી થશે?

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_1$ અને $\sigma_2$ અનુક્રમે ધાતુના તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

બે વાહકોનો $0^{\circ} C$ તાપમાને અવરોધ સમાન છે,પરંતુ તેમના અવરોધના તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તેમના શ્રેણી અને સમાંતર જોડાણ માટેના અનુક્રમે તાપમાન ગુણાંક કેટલા થશે?

ચાર વાહક પદાર્થો કોપર,ટંગસ્ટન,મર્ક્યુરી અને એલ્યુમિનિયમની અવરોધકતા અનુક્રમે $\rho_{C}, \rho_{T}, \rho_{M}$ અને $\rho_{A}$ છે. તો:

$10 \text{ cm}$ લંબાઈ અને $1 \text{ cm} \times 0.5 \text{ cm}$ ના લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાને બેટરી સાથે વિરુદ્ધ બાજુઓ પર જોડવામાં આવે છે. અવરોધ . . . . . . હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo