$298 \, K$ તાપમાને $0.01 \, M \, KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1750 \, \Omega$ છે. જો $298 \, K$ તાપમાને $0.01 \, M \, KCl$ દ્રાવણની વાહકતા $0.152 \times 10^{-3} \, S \, cm^{-1}$ હોય,તો વાહકતા કોષનો કોષ અચળાંક $.......... \, \times 10^{-3} \, cm^{-1}$ છે.

  • A
    $452$
  • B
    $312$
  • C
    $266$
  • D
    $199$

Explore More

Similar Questions

$0.1 \ M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણથી ભરેલા કોષનો અવરોધ $100 \ \Omega$ છે. આ દ્રાવણની વાહકતા $1.29 \ S \ m^{-1}$ છે. જો સમાન કોષમાં $0.02 \ M$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \ \Omega$ હોય,તો $0.02 \ M$ દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય?

Difficult
View Solution

નીચેનામાંથી કયા પરિબળ પર ઇલેક્ટ્રોનિક વાહકતા આધાર રાખતી નથી?

ચોક્કસ તાપમાને,$0.01 \ M$ $NaCl$ દ્રાવણની મોલર વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

$Ag^{+}$ ની આયોનિક ગતિશીલતા (ionic mobility) કેટલી થશે? આપેલ છે: $\lambda^{Ag^{+}} = 5 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{2} \ eq^{-1}$.

$0.01\, S\, m^2\, mol^{-1} = $ ....... $S\, cm^2\, mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo