ગરમ ટંગસ્ટન ફિલામેન્ટનો અવરોધ તેના ઠંડા અવરોધ કરતા લગભગ $10$ ગણો છે. જ્યારે $100\, W$ અને $200\, V$ નો લેમ્પ ઉપયોગમાં ન હોય ત્યારે તેનો અવરોધ કેટલો હશે? ($\Omega$ માં)

  • A
    $400$
  • B
    $200$
  • C
    $40$
  • D
    $20$

Explore More

Similar Questions

કઈ શરત હેઠળ $E_2$ emf ધરાવતી બેટરીને શોર્ટ-સર્કિટ કરવાથી અવરોધ $R$ માંથી પસાર થતો પ્રવાહ વધારી શકાય છે? બે બેટરીના આંતરિક અવરોધો અનુક્રમે $r_1$ અને $r_2$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \, V$ emf અને $1 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $4 \, \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

નીચે આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં એમીટર $(A)$ નું અવલોકન (એમીટરનો આંતરિક અવરોધ નગણ્ય ધારતા) . . . . . . $A$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ............... $A$ છે.

આપેલ આકૃતિમાં વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo