$\vec{P}$ અને $\vec{Q}$ નું પરિણામી સદિશ $\vec{R}$ એ $\vec{P}$ ને લંબ છે. વળી,$|\vec{P}| = |\vec{R}|$ છે. $\vec{P}$ અને $\vec{Q}$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\frac{5 \pi}{4}$
  • B
    $\frac{7 \pi}{4}$
  • C
    $\frac{\pi}{4}$
  • D
    $\frac{3 \pi}{4}$

Explore More

Similar Questions

એક કણ ત્રણ ક્રમિક સ્થાનાંતર કરે છે જે $s_1 = \sqrt{2} \ m$ ઉત્તર-પૂર્વ,$s_2 = 2 \ m$ દક્ષિણ દિશામાં અને $s_3 = 4 \ m$,પશ્ચિમથી ઉત્તર તરફ $30^{\circ}$ ના ખૂણે છે. તો કુલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે?

સદિશો $\vec A = 4\hat i + 3\hat j + 6\hat k$ અને $\vec B = - \hat i + 3\hat j - 8\hat k$ ના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ કયો છે?

બે સદિશો $\overrightarrow{P}$ અને $\overrightarrow{Q}$ ના પરિણામી સદિશનું મૂલ્ય $R_{1}$ છે. જો $\overrightarrow{Q}$ ની દિશા ઉલટાવવામાં આવે,તો પરિણામી સદિશનું મૂલ્ય $R_{2}$ થાય છે. $(R_{1}^{2} + R_{2}^{2})$ નું મૂલ્ય કેટલું થાય?

$3$ અને $4$ માન ધરાવતા બે સદિશોનું પરિણામી સદિશ તેમની સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ ખૂણો બનાવે છે (આપેલ છે કે $\alpha + \beta \neq 90^o$).

Difficult
View Solution

બે સદિશો $\hat{i} - 2\hat{j} + 2\hat{k}$ અને $2\hat{i} + \hat{j} - \hat{k}$ માં કયો સદિશ ઉમેરવો જોઈએ જેથી પરિણામી સદિશ $X$-અક્ષની દિશામાં એકમ સદિશ બને?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo