રિકોમ્બિનન્ટ $DNA$ અણુના નિર્માણમાં $DNA$ લિગેઝની ભૂમિકા શું છે?

  • A
    બે $DNA$ ટુકડાઓ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ
  • B
    બે $DNA$ ટુકડાઓના સ્ટીકી છેડાઓ વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ
  • C
    તમામ પ્યુરિન અને પિરિમિડિન બેઝનું જોડાણ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નથી?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ માટે જરૂરી ઉત્સેચક કયો છે?

આમાંથી કયા જિનેટિક એન્જિનિયરિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

એક વિશિષ્ટ ક્રમ જ્યાંથી $DNA$ પ્રતિકૃતિ (replication) શરૂ થાય છે.

$Eco RI$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકમાં '$co$' ભાગ શેના માટે વપરાયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo