લિંકેજ (સહલગ્નતા) નો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકો કોણ હતા?

  • A
    મોર્ગન અને કેસલ
  • B
    બીડલ અને ટાટમ
  • C
    વોટસન અને ક્રિક
  • D
    બેટસન અને પ્યુનેટ

Explore More

Similar Questions

દ્વિતીય સજીવમાં વ્યતિકરણ (crossing over) .......... માટે જવાબદાર છે.

જ્યારે સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી $Drosophila$ $melanogaster$ નું તેના જંગલી પ્રકાર (wild type) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે તે નીચેનામાંથી કેટલા ટકા પુનઃસંયોજિત (recombinants) ઉત્પન્ન કરે છે ($\%$ માં)?

જો મકાઈમાં $10$ જોડ રંગસૂત્રો હોય,તો તેમાં લિંકેજ ગ્રુપની સંખ્યા કેટલી હશે?

એક જ રંગસૂત્ર પર $2$ જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વપરાય છે?

વારસાગમનના રંગસૂત્રીય વાદની પ્રાયોગિક ચકાસણી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo