ભ્રૂણપુટ (embryo sac) ના વિકાસનો ક્રમ કયો છે?

  • A
    આર્કેસ્પોરિયમ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ ભ્રૂણપુટ
  • B
    આર્કેસ્પોરિયમ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ ભ્રૂણપુટ
  • C
    આર્કેસ્પોરિયમ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ મેગાસપોરોફાઇટ $\rightarrow$ ભ્રૂણપુટ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$Thuja$ (થુજા) માં અંડક કેવા પ્રકારના હોય છે?

નીચેનામાંથી કયો ભાગ સ્ત્રીકેસરચક્ર (gynoecium) નો ભાગ નથી?

મહાબીજાણુધાની (megasporangium) નીચેનામાંથી કોની સમકક્ષ છે?

વ્યાખ્યા / સમજૂતી:
$1.$ પરિભ્રૂણપોષ (Perisperm)
$2.$ અંડતલ (Chalaza)

ભ્રૂણપૂટના નિર્માણ માટે સમસૂત્રીભાજન દ્વારા વિભાજન પામતા એકકીય કોષો ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo