$2p$ કક્ષકનો આકાર કેવો હોય છે?

  • A
    ગોળાકાર
  • B
    લંબગોળ
  • C
    ડમ્બ-બેલ (ડમરુ આકાર)
  • D
    પિરામિડલ

Explore More

Similar Questions

જો મુખ્ય ક્વોન્ટમ આંક $n=6$ હોય,તો ઇલેક્ટ્રોન ભરવાનો સાચો ક્રમ કયો હશે?

ક્વોન્ટમ આંકના આધારે,તર્ક આપો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં $32$ તત્વો હોવા જોઈએ.

એક તત્વનું પરમાણ્વીય વજન તેના પરમાણ્વીય ક્રમાંક કરતા બમણું છે. જો $2p$ કક્ષકમાં ચાર ઇલેક્ટ્રોન હોય,તો તે તત્વ કયું છે?

કોઈ પણ આપેલી કક્ષામાં પરમાણુની કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ કયો છે?

મુખ્ય ક્વોન્ટમ આંક $n = 5$ સાથે સંકળાયેલ કક્ષકોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo