$CH_3^+$ સ્પીસીઝનો આકાર કેવો હોય છે?

  • A
    ચતુષ્ફલકીય
  • B
    સમચોરસ સમતલીય
  • C
    ત્રિકોણીય સમતલીય
  • D
    રેખીય

Explore More

Similar Questions

મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધની દિશા કયા પરિબળ પર આધાર રાખે છે?

$120^{\circ}$ નો બંધકોણ ધરાવતી સ્પીસીઝ કઈ છે?

સમૂહ $16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સના મધ્યસ્થ પરમાણુમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

$CH_4$ અણુના નિર્માણમાં,કાર્બન શેનો ઉપયોગ કરે છે?

નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ દ્વારા કઈ સંકર કક્ષકોનો ઉપયોગ થાય છે?
$(a)$ $CH_3-CH_3$
$(b)$ $CH_3-CH=CH_2$
$(c)$ $CH_3-CH_2-OH$
$(d)$ $CH_3-CHO$
$(e)$ $CH_3COOH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo