રંગસૂત્રનો આકાર કોના દ્વારા નક્કી થાય છે?

  • A
    સેન્ટ્રોસોમ (તારાકાય)
  • B
    સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ)
  • C
    ક્રોમોમિયર
  • D
    ટિલોમિયર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંગિકા પટલવિહીન છે?

પફ્સ (puffs) અને રિંગ્સ (rings) કોની સાથે સંકળાયેલા છે?

નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સમાન હોય $(a)$ સબમેટાસેન્ટ્રિક
$(2)$ રંગસૂત્રની એક ભુજા ટૂંકી હોય $(b)$ એક્રોસેન્ટ્રિક
$(3)$ એક ભુજા ખૂબ જ લાંબી અને બીજી ખૂબ જ ટૂંકી હોય $(c)$ ટીલોસેન્ટ્રિક
$(4)$ અંતસ્થ સેન્ટ્રોમિયર $(d)$ મેટાસેન્ટ્રિક

કોષમાં રિબોઝોમનું કારખાનું (ફેકટરી) ........ છે.

$S -$ વિધાન: કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.
$R -$ કારણ: કોષકેન્દ્રિકા એ પટલવિહીન ગોળાકાર રચના છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo