રક્ષક કોષોનો આકાર શેમાં ફેરફાર થવાને કારણે બદલાય છે?

  • A
    કોષોનું પ્રોટીન બંધારણ
  • B
    કોષોનું તાપમાન
  • C
    કોષોમાં કોષકેન્દ્રનું સ્થાન
  • D
    કોષોમાં પાણીનું પ્રમાણ

Explore More

Similar Questions

બહુકોષીય સજીવોમાં નિયંત્રણ અને સંકલન પૂરું પાડતી બે વિશિષ્ટ પેશીઓના નામ આપો.

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: ઘણી બધી અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્વમગજ દ્વારા નિયંત્રિત થાય છે.

ચેતાકોષ (neuron) ની રચના દોરો અને તેના કાર્યો સમજાવો.

નીચેના વનસ્પતિ અંતઃસ્ત્રાવોના કાર્યો જણાવો:
$(i)$ ઓક્સિન્સ $(ii)$ જિબરેલિન્સ $(iii)$ સાયટોકાઈનિન $(iv)$ એબ્સિસિક એસિડ $(v)$ ઇથિલીન

નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo