ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા વચ્ચેની સમાનતા એ છે કે .....

  • A
    તેઓ આપેલ સંયોજન માટે સમાન સમઘટકો આપે છે.
  • B
    જો કોઈ સંયોજનમાં એક પ્રકારની સમઘટકતા હાજર હોય,તો બીજી પણ હાજર હોવી જોઈએ.
  • C
    બંનેનો સમાવેશ $Stereoisomerism$ (અવકાશીય સમઘટકતા) માં થાય છે.
  • D
    તેઓ કોઈ સમાનતા ધરાવતા નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રકાશક્રીય રીતે સક્રિય નથી?

Difficult
View Solution

$CH_3-CH=CH-CH(OH)-CH_3$ સંયોજન માટે સ્ટીરિયોઆઈસોમર્સની શક્ય સંખ્યા કેટલી છે?

પ્રક્ષેપણ સૂત્ર $[A]$ માં,કિરાલ કેન્દ્ર પરના બે સમૂહો ($Br$ અને $CH_3$) ની અદલાબદલી કરીને સૂત્ર $[B]$ મેળવવામાં આવે છે. જ્યારે $[A]$ ના બે સમૂહો ($C_2H_5$ અને $Cl$) ની અદલાબદલી કરવામાં આવે છે,ત્યારે પ્રક્ષેપણ સૂત્ર $[C]$ મળે છે. $[A]$,$[B]$ અને $[C]$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

ઇથાઇલ $3$-ઓક્સોબ્યુટેનોએટ જે ઇનોલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે છે

નીચેના સંયોજનોમાંથી એનાન્ટિઓમર્સની જોડી કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo