યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટ્સની પહોળાઈ સમાન છે અને ઉદગમ સ્લિટ્સની સાપેક્ષમાં સમપ્રમાણ રીતે મૂકવામાં આવ્યું છે. મધ્યસ્થ શલાકા પાસે તીવ્રતા $I_0$ છે. જો એક સ્લિટ બંધ કરવામાં આવે, તો આ બિંદુએ તીવ્રતા કેટલી થશે?

  • A
    $I_0$
  • B
    $I_0 / 4$
  • C
    $I_0 / 2$
  • D
    $4I_0$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $400 \,nm$ અને $800 \,nm$ એમ બે તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરતા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. જો દરેક તરંગલંબાઈ માટે સ્લિટ પર પ્રકાશની તીવ્રતા $I_{0}$ હોય,તો પડદા પર કોઈપણ બિંદુએ અવલોકિત કરી શકાતી મહત્તમ તીવ્રતા કેટલી હશે?

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વપરાતા પ્રકાશના સ્ત્રોતને લાલથી બદલીને જાંબલી કરવામાં આવે તો:

$YDSE$ માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક મોનોક્રોમેટિક પ્રકાશ સાથેના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે મૂકવામાં આવેલા પડદા પર ફ્રિન્જ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \, m$ ખસેડવામાં આવે, તો ફ્રિન્જની પહોળાઈમાં થતો ફેરફાર $3 \times 10^{-5} \, m$ છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $10^{-3} \, m$ હોય, તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($\text{Å}$ માં)?

યંગના બે સ્લિટના પ્રયોગમાં,$0.12 \, mm$ અંતર ધરાવતી બે સ્લિટોથી $1 \, m$ અંતરે પડદો રાખેલ છે. પડદાના કેન્દ્રથી $3$ જી પ્રકાશિત શલાકાનું અંતર $cm$ માં શોધો. ($\lambda = 6000 \, \mathring{A}$ આપેલ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo