મનુષ્યમાં સૌથી નાની મસ્તિષ્ક ચેતા (cranial nerve) કઈ છે?

  • A
    ટ્રોક્લિયર (Trochlear)
  • B
    ઓપ્થેલ્મિક (Ophthalmic)
  • C
    એબ્ડ્યુસન્સ (Abducens)
  • D
    વેગસ (Vagus)

Explore More

Similar Questions

મગજમાં ક્રુરા સેરીબ્રી (Crura cerebri) શેની બનેલી રચના છે?

મગજનો સ્ટેમ (brain stem) કેવી રીતે બને છે?

રક્ષણાત્મક પટલ,$Pia$ $mater$ (મૃદુતાન),$CNS$ (મધ્યસ્થ ચેતાતંત્ર) નું . . . . . . છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A.$ પોન્સ (Pons)$I.$ ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે,શરીરનું સંતુલન અને મુદ્રાનું નિયમન કરે છે.
$B.$ હાયપોથેલેમસ (Hypothalamus)$II.$ શ્વસન અને જઠરના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે.
$C.$ મેડ્યુલા (Medulla)$III.$ મગજના વિવિધ ભાગોને જોડે છે.
$D.$ અનુમસ્તિષ્ક (Cerebellum)$IV.$ ન્યુરોસેક્રેટરી કોષો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

શ્વેત દ્રવ્ય (White matter) શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo