પાણીમાં $Ca(OH)_2$ ની દ્રાવ્યતા ....... છે.
[આપેલ છે : પાણીમાં $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $= 5.5 \times 10^{-6}$]

  • A
    $1.77 \times 10^{-6}$
  • B
    $1.11 \times 10^{-6}$
  • C
    $1.11 \times 10^{-2}$
  • D
    $1.77 \times 10^{-2}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $Ag_2CrO_4$ નો $K_{sp} \ 1.1 \times 10^{-12}$ છે. $0.1 \ M \ AgNO_3$ ના દ્રાવણમાં $Ag_2CrO_4$ ની દ્રાવ્યતા ($mol/L$ માં) કેટલી હશે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ માટે,મોલર દ્રાવ્યતા $S$ (મોલ/લિ) છે અને તેનો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. $K_{sp}$ અને $S$ વચ્ચેનો સંબંધ નક્કી કરો.

નીચેનામાંથી સાંદ્રતાના કયા સેટ $ZnCl_2$ $(K_{sp} = 1.2 \times 10^{-12} \ M^3)$ ના અવક્ષેપનનું કારણ બનશે?

જો $25^\circ\text{C}$ પર $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-10}$ હોય, તો $\text{g/dm}^3$ માં તેની દ્રાવ્યતા કેટલી હશે? [$BaSO_4$ નું મોલર દળ $= 233 \text{ g/mol}$]

જ્યારે $H_2S$ વાયુને $Mn^{2+}$,$Ni^{2+}$,$Cu^{2+}$ અને $Hg^{2+}$ આયનો ધરાવતા એસિડિક જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કોના અવક્ષેપ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo