$Na_2CO_3$ ના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

  • A
    $7$ કરતા વધારે
  • B
    $7$ કરતા ઓછો
  • C
    $7$ ની બરાબર
  • D
    શૂન્યની બરાબર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્ષાર $7$ કરતા ઓછો $pH$ ધરાવતું જલીય દ્રાવણ બનાવે છે?

એનાયનિક જલવિભાજન માટે $pH$ નીચેનામાંથી કયું છે?

નીચેનામાંથી કયા જલીય ક્ષારના દ્રાવણનું $pH$ મૂલ્ય સૌથી ઓછું છે?

$CH_3COONa$ નું જલીય દ્રાવણ ....... છે.

પાણીમાં $FeCl_3$ નું દ્રાવણ નીચેનામાંથી કોના કારણે એસિડિક વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo