વિકલ સમીકરણ $\frac{dy}{dx} + \frac{3x^2}{1+x^3}y = \frac{\sin^2 x}{1+x^3}$ નો ઉકેલ શોધો.

  • A
    $y(1+x^3) = x + \frac{1}{2}\sin 2x + c$
  • B
    $y(1+x^3) = cx + \frac{1}{2}\sin 2x$
  • C
    $y(1+x^3) = cx - \frac{1}{2}\sin 2x$
  • D
    $y(1+x^3) = \frac{x}{2} - \frac{1}{4}\sin 2x + c$

Explore More

Similar Questions

એક કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળના સમતલમાં કયા બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન સંરક્ષિત રહેશે?

આપેલ પરિપથ માટે સમતુલ્ય લોજિક ગેટ ઓળખો.

નીચેની બેન્ડ-એનર્જી આકૃતિ શું દર્શાવે છે?

એક સરળ આવર્ત પ્રગામી તરંગ $y = y_0 \sin 2 \pi (nt - \frac{x}{\lambda})$ દ્વારા આપવામાં આવે છે. જો તરંગનો વેગ એ મહત્તમ કણ વેગના $\left(\frac{1}{8}\right)$ ભાગનો હોય,તો તરંગલંબાઈ કેટલી હશે?

સુપર ઓકસાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo