એક સીધા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડની અંદરની જગ્યાને $1.2 \times 10^{-5}$ જેટલી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધરાવતા ચુંબકીય પદાર્થથી ભરવામાં આવે છે. સોલેનોઈડની અંદર હવા માધ્યમ હોય તેની સાપેક્ષમાં સોલેનોઈડની અંદરના ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારો કેટલો છે?

  • A
    $1.2 \times 10^{-5}$
  • B
    $1.2 \times 10^{-3}$
  • C
    $1.8 \times 10^{-3}$
  • D
    $2.4 \times 10^{-5}$

Explore More

Similar Questions

$2 \times 10^{-5} \ m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $2400 \ A/m$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ધરાવતો લોખંડનો સળિયો $2.4 \pi \times 10^{-5} \ Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સળિયાની પરમીએબિલિટી $(\mu)$ અને સસેપ્ટિબિલિટી $(\chi)$ નું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\mu_0 = 4 \pi \times 10^{-7} \ T \cdot m/A$)

$1\, cm$ બાજુવાળા સમઘન સ્વરૂપના પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય તીવ્રતા $60 \times 10^3\, A/m$ હોય ત્યારે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ $20 \times 10^{-6}\, J/T$ છે. તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી હશે?

લોખંડના નમૂના માટે $\mu$ અને $H$ વચ્ચેનો સંબંધ $\mu = [\frac{0.4}{H} + 12 \times 10^{-4}] \ H m^{-1}$ છે. $1 \ T$ ની ફ્લક્સ ઘનતા ઉત્પન્ન કરવા માટે $H$ નું મૂલ્ય કેટલું હશે? ($\mu =$ ચુંબકીય પરમિએબિલિટી,$H =$ ચુંબકીય તીવ્રતા)

$0.075 \, kg$ દળ અને $7500 \, kg/m^3$ ઘનતા ધરાવતા પદાર્થની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $8 \times 10^{-7} \, A \cdot m^2$ છે. તો તેનું મેગ્નેટાઇઝેશન કેટલા $A/m$ થાય?

કોઈપણ પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાન $T$ સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo