ઢોરના કૃત્રિમ વીર્યસેચન (artificial insemination) માટે વપરાતા શુક્રકોષોને શેમાં સંગ્રહિત કરવામાં આવે છે?

  • A
    પ્રવાહી ઓક્સિજન
  • B
    ડ્રાય આઈસ (સૂકો બરફ)
  • C
    પ્રવાહી એમોનિયા
  • D
    પ્રવાહી નાઈટ્રોજન

Explore More

Similar Questions

ભારતમાં પ્રથમ કૃત્રિમ ગર્ભાધાન ક્યાં કરવામાં આવ્યું હતું?

ગાયમાં સામાન્ય રીતે દરેક ચક્રે $X$ અંડકોષ ઉત્પન્ન થાય છે અને ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન $(FSH)$ ની સારવાર બાદ $Y$ અંડકોષો ઉત્પન્ન થાય છે.

હાનિકારક પ્રચ્છન્ન જનીનો એકત્રિત થવાની શક્યતા ક્યારે વધે છે?

કયા પ્રકારના સંકરણમાં અલગ અલગ લાક્ષણિકતા ધરાવતા ઇચ્છિત લક્ષણોને જોડવાની તક મળે છે?

સતત અંત:સંકરણ (inbreeding) ને કારણે કયા હાનિકારક જનીનો એકત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo