$m$ દળનો ગોળો $A$ અચળ વેગથી ગતિ કરીને સ્થિર રહેલા $2m$ દળના બીજા ગોળા $B$ સાથે અથડાય છે. જો પ્રત્યવસ્થાન ગુણાંક (coefficient of restitution) $0.4$ હોય,તો અથડામણ પછી ગોળા $A$ અને $B$ ના વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3:1$
  • B
    $1:5$
  • C
    $1:7$
  • D
    $4:1$

Explore More

Similar Questions

એક અસ્થિતિસ્થાપક દડાને $100\, m$ ની ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. અથડામણને કારણે તેની $20\%$ ઉર્જા ગુમાવાય છે. તો દડો કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?

જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $e = 0.5$ હોય તેવા એક બોલને અમુક ઊંચાઈએથી છોડવામાં આવે છે. દરેક ઉછળાટ બાદ તેની ગતિ ઉર્જામાં થતો પ્રતિશત વ્યય કેટલો હશે?

એક ગ્રહ પર $5 \ m$ ઊંચાઈ પરથી દડાને મુક્ત કરવામાં આવે છે. તે અથડાઈને $1.8 \ m$ ઊંચાઈ સુધી પાછો ઉછળે છે. દડા દ્વારા ગુમાવેલ વેગનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

$m_1$ દળનો એક કણ $X$-અક્ષ પર ગતિ કરે છે અને $m_2$ દળના સ્થિર કણ સાથે અથડાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X$-અક્ષ સાથે $30^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. જો આ બે કણોની સંયુક્ત સિસ્ટમની ગતિ ઊર્જામાં થતો ટકાવારી ફેરફાર $50 \%$ જેટલો ઘટે,તો દળનો ગુણોત્તર $\frac{m_2}{m_1}$ કેટલો થાય?

જો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલા તેટલા જ દળના બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે,તો સંઘાત પછી તેમની ઝડપનો ગુણોત્તર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo