ગેલ્વેનિક કોષનો પ્રમાણિત $emf$ જેમાં તેની રેડોક્સ પ્રક્રિયામાં $2$ મોલ ઇલેક્ટ્રોન સામેલ છે,તે $0.59 \ V$ છે. કોષની રેડોક્સ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $10^{20}$
  • B
    $10^{5}$
  • C
    $10$
  • D
    $10^{10}$

Explore More

Similar Questions

$298 \text{ K}$ તાપમાને $Cu^{2+}/Cu$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \text{ V}$ છે. જ્યારે $Cu^{2+}$ આયનની સાંદ્રતા $0.1 \text{ M}$ હોય ત્યારે સમાન તાપમાને તેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ગણો. ($\text{ V}$ માં)

$25^{\circ}C$ તાપમાને હાઈડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ............... $V$ છે $(P_{H_2} = 1 \ atm; [H^+] = 0.1 \ M)$.

જો $Zn/Zn^{+2}$ ઇલેક્ટ્રોડને $100$ ગણું મંદ કરવામાં આવે,તો વિદ્યુતચાલક બળમાં થતો ફેરફાર કેટલો હશે?

ગેલ્વેનિક કોષ માટે,
$Zn_{(s)} + Cu^{2+}(0.02 \ M) \rightarrow Zn^{2+}(0.04 \ M) + Cu_{(s)}$
$E_{cell} = ...... \times 10^{-2} \ V \text{ (નજીકનો પૂર્ણાંક) }$
$[\text{ઉપયોગ કરો}: E_{Cu^{2+}/Cu}^{0} = 0.34 \ V, E_{Zn^{2+}/Zn}^{0} = -0.76 \ V]$
$[\frac{2.303 \ RT}{F} = 0.059 \ V]$

$1 \ bar$ દબાણ અને $25^{\circ} C$ તાપમાને નીચેના હાઇડ્રોજન હાફ સેલ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ શું હશે ($V$ માં)?
$Pt \mid H_{2(g)} (1 \ bar) \mid HCl_{(aq)} \ pH = 3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo