$NO_{2(g)}$ અને $N_2O_{4(g)}$ ની પ્રમાણિત સર્જન ઉષ્મા $kcal \ mol^{-1}$ માં અનુક્રમે $8.0$ અને $2.0$ છે. પ્રક્રિયા $2NO_{2(g)} \rightarrow N_2O_{4(g)}$ માટે $NO_2$ ના ડાયમરાઈઝેશન (dimerization) ની ઉષ્મા $kcal$ માં કેટલી થશે?

  • A
    $10$
  • B
    $-6$
  • C
    $-12$
  • D
    $-14$

Explore More

Similar Questions

$S_{(g)} + \frac{3}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + 2x \ kcal$
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + y \ kcal$
$SO_{2(g)}$ ની સર્જન ઉષ્મા (heat of formation) નીચેનામાંથી કઈ છે?

બેન્ઝીનના દહન દરમિયાન મુક્ત થતી ઉષ્માનું સમીકરણ $C_6H_{6(l)} + 7.5 O_{2(g)} \to 3H_2O_{(l)} + 6CO_{2(g)}$,$\Delta H = -781.0 \ kcal \ mol^{-1}$ છે. જ્યારે $39 \ g$ બેન્ઝીનને ખુલ્લા પાત્રમાં બાળવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉર્જા મુક્ત થશે?

કાર્બન ડાયસલ્ફાઈડ $(l)$ ની પ્રમાણિત સર્જન ઉષ્માની ગણતરી કરો,જો કાર્બન $(s)$,સલ્ફર $(s)$ અને કાર્બન ડાયસલ્ફાઈડ $(l)$ ની પ્રમાણિત દહન ઉષ્મા અનુક્રમે $-393.3, -293.72$ અને $-1108.76 \text{ kJ mol}^{-1}$ હોય.

આપેલ છે કે હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધની બંધ ઉર્જા $436 \ kJ/mol$ છે,હાઇડ્રોજન-ઓક્સિજન બંધની $464 \ kJ/mol$ છે,અને ઓક્સિજન અણુઓમાં તે $496 \ kJ/mol$ છે,તો $2H_2 + O_2 \longrightarrow 2H_2O$ માટે આશરે પ્રક્રિયા ઉષ્મા કેટલી હશે? .....$kJ/mol$

Difficult
View Solution

નીચેનામાંથી કયા સમીકરણ માટે $\Delta_{f} H^{\circ}$ અને $\Delta H^{\circ}$ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo