$25^{\circ} C$ તાપમાને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ડેટા નીચે મુજબ છે.
$E^{\circ}(Fe^{3+}, Fe^{2+}) = +0.77 \ V$
$E^{\circ}(Fe^{2+}, Fe) = -0.44 \ V$
$E^{\circ}(Cu^{2+}, Cu) = +0.34 \ V$
$E^{\circ}(Cu^{+}, Cu) = +0.52 \ V$
$E^{\circ}(O_{2(g)} + 4H^{+} + 4e^{-} \rightarrow 2H_{2}O) = +1.23 \ V$
$E^{\circ}(O_{2(g)} + 2H_{2}O + 4e^{-} \rightarrow 4OH^{-}) = +0.40 \ V$
$E^{\circ}(Cr^{3+}, Cr) = -0.74 \ V$
$E^{\circ}(Cr^{2+}, Cr) = -0.91 \ V$
યાદી-$I$ માં આપેલ રિડોક્સ જોડીના $E^{\circ}$ ને યાદી-$II$ માં આપેલ મૂલ્યો સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$P. \ E^{\circ}(Fe^{3+}, Fe)$ $1. \ -0.18 \ V$
$Q. \ E^{\circ}(4H_{2}O \rightleftharpoons 4H^{+} + 4OH^{-})$ $2. \ -0.4 \ V$
$R. \ E^{\circ}(Cu^{2+} + Cu \rightarrow 2Cu^{+})$ $3. \ -0.04 \ V$
$S. \ E^{\circ}(Cr^{3+}, Cr^{2+})$ $4. \ -0.83 \ V$

કોડ: $P \quad Q \quad R \quad S$

  • A
    $4 \quad 1 \quad 2 \quad 3$
  • B
    $2 \quad 3 \quad 4 \quad 1$
  • C
    $1 \quad 2 \quad 3 \quad 4$
  • D
    $3 \quad 4 \quad 1 \quad 2$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોડના પ્રકારો અને ઉદાહરણો આપો.

Difficult
View Solution

ચાર અલગ-અલગ દ્રાવણોને અલગ બીકરમાં લેવામાં આવ્યા છે અને દરેકમાં કોપર ધાતુની પટ્ટી ઉમેરવામાં આવી છે. થોડા સમય પછી કયું દ્રાવણ વાદળી બનશે?

ઇલેક્ટ્રોકેમિકલ કોષ $H_{2(g)}, 1 \ atm | H^{+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu_{(s)}$ માં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

લેડ સ્ટોરેજ સેલના ઉપયોગો જણાવો.

ખાલી જગ્યા પૂરો :
$1.$ ડેનિયલ કોષનો $E_{cell}^o = $ ........... .
$2.$ ડેનિયલ કોષમાં,$n = $ ........... .
$3.$ $Al + 3Ag^{+} \rightarrow Al^{3+} + 3Ag$ માટે,$n = $ ...........

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo