દોરી પર ઉત્પન્ન થતા સ્થિત તરંગનું સમીકરણ $y = 5 \cos (\pi x / 3) \sin (40 \pi t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર .... $cm$ છે.

  • A
    $5$
  • B
    $\pi$
  • C
    $3$
  • D
    $40$

Explore More

Similar Questions

દોરી પરના સ્થિત તરંગમાં:

$y = A \sin (\omega t - kx)$ દ્વારા દર્શાવવામાં આવતા પ્રગામી તરંગને $y = A \sin (\omega t + kx)$ દ્વારા દર્શાવવામાં આવતા બીજા તરંગ પર સંપાત કરવામાં આવે છે. પરિણામી તરંગ શું હશે?

એક સ્થિર તરંગ $y = 10 \sin \left( \frac{\pi x}{4} \right) \cos (20 \pi t)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ સેકન્ડમાં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું છે ($cm$ માં)?

એક તરંગ હલકી દોરી પર ગતિ કરે છે. તરંગનું સમીકરણ $Y = A \sin (kx - \omega t + 30^o)$ છે. તે $x = 0$ આગળ હલકી દોરીના છેડે બાંધેલી ભારે દોરી પરથી પરાવર્તિત થાય છે. જો આપાત ઊર્જાના $64\%$ પરાવર્તિત થતા હોય,તો પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

એક તરંગ $y = a \cos(kx - \omega t)$ બીજા તરંગ સાથે સંપાત થઈને સ્થિત તરંગ બનાવે છે,જે $x = 0$ આગળ નિસ્પંદ બિંદુ (node) ધરાવે છે. તો બીજા તરંગનું સમીકરણ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo