પ્રોપેન$-2-$ઓલનું પ્રોપેન$-1-$ઓલમાં રૂપાંતર કરવા માટેના સોપાનનો ક્રમ કયો છે?

  • A
    નિર્જલીકરણ,$HBr$ નો ઉમેરો,જલીય $KOH$ સાથે ગરમ કરવું
  • B
    $PCl_{5}$ સાથે ગરમ કરવું,આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવું,એસિડ ઉદ્દીપકીય પાણીનો ઉમેરો
  • C
    $PCl_{5}$ સાથે ગરમ કરવું,આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવું,હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન
  • D
    નિર્જલીકરણ,પેરોક્સાઇડની હાજરીમાં $HBr$ નો ઉમેરો,આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવું

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આલ્કોહોલને આલ્ડિહાઈડ અથવા કીટોનમાં રૂપાંતરિત કરવા માટે એસિડિક $KMnO_4$ ની જરૂર પડે છે?

$K_2Cr_2O_7$ સાથે ઇથાઇલ આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

અજ્ઞાત મોનોહાઈડ્રિક આલ્કોહોલ,$ROH$ ના $4.5 \ g$ નમૂનાને મિથાઈલમેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવ્યો. એક વાયુ ઉત્પન્ન થાય છે અને તેનું કદ $NTP$ પર $3.1 \ L$ માપવામાં આવે છે. અજ્ઞાત આલ્કોહોલનું આણ્વીય દળ $g/mol$ માં શોધો. [નજીકનો પૂર્ણાંક]

નીચેનામાંથી કયું સંયોજન વધુ એસિડિક છે?

જ્યારે નીચેના દરેક આલ્કોહોલ $(a)$ $HCl - ZnCl_{2}$,$(b)$ $HBr$ અને $(c)$ $SOCl_{2}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજોના બંધારણો આપો: $(i)$ $Butan-1-ol$,$(ii)$ $2-Methylbutan-2-ol$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo