$[Cu(NH_{3})_{4}]^{2+}$ નું તબક્કાવાર નિર્માણ નીચે મુજબ છે:
$Cu^{2+} + NH_{3} \rightleftharpoons [Cu(NH_{3})]^{2+} \quad K_{1}$
$[Cu(NH_{3})]^{2+} + NH_{3} \rightleftharpoons [Cu(NH_{3})_{2}]^{2+} \quad K_{2}$
$[Cu(NH_{3})_{2}]^{2+} + NH_{3} \rightleftharpoons [Cu(NH_{3})_{3}]^{2+} \quad K_{3}$
$[Cu(NH_{3})_{3}]^{2+} + NH_{3} \rightleftharpoons [Cu(NH_{3})_{4}]^{2+} \quad K_{4}$
સ્થિરતા અચળાંકો $K_{1}, K_{2}, K_{3}$ અને $K_{4}$ ના મૂલ્યો અનુક્રમે $10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}$ અને $10^{2}$ છે. $[Cu(NH_{3})_{4}]^{2+}$ ના વિયોજન માટેનો કુલ સંતુલન અચળાંક $x \times 10^{-12}$ છે. $x$ નું મૂલ્ય ............... છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ)

  • A
    $3$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

$NO$ ના શોષણ પર ઠંડા ફેરસ સલ્ફેટનું દ્રાવણ કોના નિર્માણને કારણે કથ્થઈ રંગ ધારણ કરે છે?

સંકીર્ણ આયન $[Cu(NH_3)_4]^{2+}$ નો એકંદર સ્થિરતા અચળાંક $2.1 \times 10^{13}$ છે. એકંદર વિયોજન અચળાંક $y \times 10^{-14}$ છે. તો $y$ ....... છે. (નજીકનો પૂર્ણાંક)

$CoCl_2$ ના જલીય દ્રાવણમાં વધારાનું સાંદ્ર $HCl$ ઉમેરતા તે વાદળી રંગનું બને છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

કયો $\pi-$એસિડ લિગાન્ડ તેના સંકીર્ણ સંયોજનમાં સિનર્જિક બંધન દરમિયાન તેના $d-$કક્ષકનો ઉપયોગ કરે છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો: $AgI \downarrow + 2Na_2S_2O_3 \longrightarrow Na_3[Ag(S_2O_3)_2] + NaI$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo