નીચે આપેલ દ્રાવ્યતા વક્ર ધરાવતા ક્ષારની તત્વયોગમિતિ (stoichiometry) અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે છે:

  • A
    $X_{2}Y, 2 \times 10^{-9} \ M^{3}$
  • B
    $XY_{2}, 1 \times 10^{-9} \ M^{3}$
  • C
    $XY_{2}, 4 \times 10^{-9} \ M^{3}$
  • D
    $XY, 2 \times 10^{-6} \ M^{3}$

Explore More

Similar Questions

$AgCl$ નો $K_{sp} = 1.8 \times 10^{-10}$ છે. $4 \times 10^{-3} \ M \ Ag^+$ ધરાવતા દ્રાવણમાં $AgCl$ ના અવક્ષેપન માટે જરૂરી $Cl^-$ ની સાંદ્રતા કેટલી હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ઓગળતું નથી?

જો $Zr_3(PO_4)_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{SP}$ દ્વારા દર્શાવવામાં આવે અને તેની મોલર દ્રાવ્યતા $S$ હોય,તો $S$ અને $K_{SP}$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$AgCl$ માટે $K_{sp} = 1.2 \times 10^{-10}$ અને $AgBr$ માટે $K_{sp} = 3.5 \times 10^{-13}$ છે. તો તેમની દ્રાવ્યતા $(S)$ વચ્ચેનો સંબંધ શું થશે?

Difficult
View Solution

$MnS$ ની મંદ $HCl$ માં દ્રાવ્યતા માટેનું શ્રેષ્ઠ કારણ એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo