નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

  • A
    $HClO_4$
  • B
    $HClO_3$
  • C
    $HClO_2$
  • D
    $HClO$

Explore More

Similar Questions

વિધાન : $SnI_4$ એ નારંગી રંગનો ઘન પદાર્થ છે.
કારણ : આ રંગ ચાર્જ ટ્રાન્સફરને કારણે ઉદ્ભવે છે.

હેલોજન પરિવારના નીચેનામાંથી કયું તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે?

$Br_2$ વાયુ સ્ટાર્ચ આયોડાઈડ પેપરને કેવા રંગમાં ફેરવે છે?

નીચેનામાંથી,$PCl_5$ સાથે પ્રક્રિયા કરીને $POCl_3$ આપતા સંયોજનોની સંખ્યા કેટલી છે? $O_2, CO_2, SO_2, H_2O, H_2SO_4, P_4O_{10}$.

નીચેના ઓક્સોએસિડ્સમાં,એસિડિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo