આકૃતિમાં દર્શાવેલ સ્વિચ $S$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે અને ત્યારબાદ $t = 0$ સમયે ખોલવામાં આવે છે. $t = 0.25\, ms$ સમયે વચ્ચેના $20\, \Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $0.629\, A$
  • B
    $0.489\, A$
  • C
    $0.189\, A$
  • D
    $23\, mA$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,સ્વીચ $S$ શરૂઆતમાં ખુલ્લી છે અને કેપેસિટર શરૂઆતમાં અનચાર્જ્ડ છે. $I_1, I_2$ અને $I_3$ અનુક્રમે $2\,\Omega, 8\,\Omega$ અને $4\,\Omega$ અવરોધમાં વહેતો પ્રવાહ દર્શાવે છે.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $200 \,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને $2.5 \times 10^2 \,J/(kg \cdot K)$ વિશિષ્ટ ઉષ્માધારિતા અને $0.1 \,kg$ દળ ધરાવતા થર્મલી ઇન્સ્યુલેટેડ બ્લોકમાં રહેલા અવરોધક તારના નાના કોઈલ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકનું તાપમાન $0.4 \,K$ જેટલું વધે,તો $C$ નું મૂલ્ય શોધો.

આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર $C$ દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

નીચે દર્શાવેલ સર્કિટમાં,કી (key) ને $t=0$ સમયે દબાવવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(A)$ કી દબાવતાની સાથે જ વોલ્ટમીટર $-5 \ V$ દર્શાવે છે,અને લાંબા સમય પછી $+5 \ V$ દર્શાવે છે.
$(B)$ વોલ્ટમીટર $t=\ln 2 \ s$ સમયે $0 \ V$ દર્શાવશે.
$(C)$ એમીટરમાં પ્રવાહ $1 \ s$ પછી પ્રારંભિક મૂલ્યના $1/e$ જેટલો થાય છે.
$(D)$ લાંબા સમય પછી એમીટરમાં પ્રવાહ શૂન્ય થઈ જાય છે.

એક $RC$ સર્કિટમાં, જ્યાં $R$ અવરોધ છે અને $C$ કેપેસિટન્સ છે, નીચેનામાંથી કોનું પરિમાણ સમયનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo