એક આઈસોટોપની સંજ્ઞા $_{32}X^{65}$ છે,આ દર્શાવે છે કે

  • A
    તેનો પરમાણુ ક્રમાંક $32$ અને પરમાણુ ભાર $65$ છે
  • B
    તેનો પરમાણુ ક્રમાંક $65$ છે
  • C
    તેમાં $65$ ઈલેક્ટ્રોન છે
  • D
    તેમાં $32$ ન્યુટ્રોન છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ હાઇડ્રોજન જેવી સ્પીસીઝ નથી?

નીચેનામાંથી કોનું કદ સૌથી નાનું છે?

નીચેનામાંથી કઈ સ્પીસિઝ સમઇલેક્ટ્રોનીય છે? (એટલે કે સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે.)
$Na^{+}, K^{+}, Mg^{2+}, Ca^{2+}, S^{2-}, Ar$

$[_{19}^{40}K]^{-1}$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોટોનિક (isotonic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo