પ્રક્રિયાનો તાપમાન ગુણાંક એટલે શું?

  • A
    $25\,^{\circ}C$ પર વિશિષ્ટ પ્રક્રિયા દર
  • B
    $100\,^{\circ}C$ પર પ્રક્રિયાનો દર
  • C
    $35\,^{\circ}C$ અને $25\,^{\circ}C$ તાપમાને વેગ અચળાંકોનો ગુણોત્તર
  • D
    $1\,^{\circ}C$ ના તફાવત ધરાવતા બે તાપમાને વેગ અચળાંકોનો ગુણોત્તર

Explore More

Similar Questions

ત્રણ તબક્કામાં થતી એક જટિલ પ્રક્રિયા ધ્યાનમાં લો,જેના વેગ અચળાંકો અનુક્રમે $k_1$,$k_2$ અને $k_3$ છે. કુલ વેગ અચળાંક $k$ એ $k = \sqrt{\frac{k_1 k_3}{k_2}}$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો ત્રણ તબક્કાઓની સક્રિયકરણ ઉર્જા અનુક્રમે $60$,$30$ અને $10 \ kJ \ mol^{-1}$ હોય,તો $kJ \ mol^{-1}$ માં કુલ સક્રિયકરણ ઉર્જા કેટલી થશે? $(Nearest \ integer)$

$T \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $2.303 \ RT \ J \ mol^{-1}$ માલૂમ પડી હતી. વેગ અચળાંક અને આર્હેનિયસ અવયવનો ગુણોત્તર કેટલો થાય?

પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને $298\, K$ તાપમાને $10\%$ પૂર્ણ થવા લાગતો સમય એ $308\, K$ તાપમાને $25\%$ પૂર્ણ થવા લાગતા સમય જેટલો છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ................ $kJ/mol$ થશે.

પ્રક્રિયાનો વેગ અચળાંક $k = 1.2 \times 10^{14} \, e^{-25000/RT} \, sec^{-1}$ દ્વારા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે

તાપમાન $T$ સાથે વેગ અચળાંક $k$ ના ફેરફારને દર્શાવતા આલેખ નીચે આપેલ છે. આર્હેનિયસ સમીકરણને અનુસરતો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo