એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો r.m.s. વેગ '$x$' હોય,તો $400 \ K$ તાપમાને r.m.s. વેગ કેટલો થશે?

  • A
    $4 x$
  • B
    $x / 4$
  • C
    $2 x$
  • D
    $3 x$

Explore More

Similar Questions

જે તાપમાને હાઇડ્રોજન અણુઓની $r.m.s.$ ઝડપ પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ (escape velocity) જેટલી થાય,તે તાપમાન ...... $K$ હશે.

આપેલ તાપમાને હાઇડ્રોજન અણુ અને હિલિયમ પરમાણુના $r.m.s.$ વેગનો ગુણોત્તર કેટલો થશે?

$10 \ L$ કદ ધરાવતા આદર્શ વાયુને સમતાપી રીતે $1 \ L$ કદ સુધી સંકોચવામાં આવે છે. અણુઓની $rms$ ઝડપ

નાઈટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. જે તાપમાને ( $K$ માં) $H_{2}$ અણુની $rms$ ઝડપ નાઈટ્રોજન અણુની $rms$ ઝડપ જેટલી થાય,તે તાપમાન શોધો........ ( $N_{2}$ વાયુનું મોલર દળ = $28 \ g/mol$,$H_{2}$ વાયુનું મોલર દળ = $2 \ g/mol$)

એક વાયુના $N$ $(N < 100)$ અણુઓનો વેગ અનુક્રમે $1, 2, 3, ..., N \text{ km/s}$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo