થર્મોકપલના કોલ્ડ જંકશનનું તાપમાન $0\,^{\circ}C$ છે અને હોટ જંકશનનું તાપમાન $T\,^{\circ}C$ છે. e.m.f. $E = 16T - 0.04T^2 \, \mu\text{V}$ છે. તો ઇન્વર્ઝન તાપમાન ................ $^{\circ}C$ છે.

  • A
    $200$
  • B
    $400$
  • C
    $100$
  • D
    $300$

Explore More

Similar Questions

જો $E = at + bt^2$ હોય,તો ઇન્વર્ઝન તાપમાન (temperature of inversion) કેટલું હશે?

એક વાહકમાંથી ચોક્કસ વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી તેના તાપમાનમાં $3\,^oC$ નો વધારો જોવા મળે છે. જ્યારે વિદ્યુતપ્રવાહ બમણો કરવામાં આવે,ત્યારે તાપમાનમાં થતો વધારો ............. $^oC$ હશે.

થર્મોકપલનો પેલ્ટિયર સહગુણક $2 \times 10^{-9} \, V$ છે. જો $2.5 \, A$ જેટલો પ્રવાહ $2 \, min$ માટે વહેતો હોય,તો જંકશન પર કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં બેટરીનો આંતરિક અવરોધ $0.50\, \Omega$ છે. $5\, \mu F$ ના કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર $\mu C$ માં કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ બેટરીનો $e.m.f.$ $E$ અને આંતરિક અવરોધ $r$ છે. સંપર્ક $J$ ને સરકાવીને પરિપથમાં પ્રવાહ બદલી શકાય છે. જો કોઈ ક્ષણે પરિપથમાંથી વહેતો પ્રવાહ $I$ હોય,કોષના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,અને કોષમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર તેમાં ઉત્પન્ન થતા કુલ વિદ્યુત પાવરનો $\eta$ ભાગ હોય,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo