‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલું છે?

  • A
    મુલિકન
  • B
    હૂન્ડ
  • C
    હેસ
  • D
    પ્લાન્ક

Explore More

Similar Questions

આપેલ છે:
$N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)} \quad \Delta_{r}H^{\theta} = -92.4 \, kJ \, mol^{-1}$
$NH_{3}$ વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી છે?

$PCl_5(s)$ ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શોધો,નીચેના થર્મોકેમિકલ સમીકરણો આપેલ છે:
$1) \frac{1}{2} P_{4(s)} + 3Cl_{2(g)} \to 2PCl_3(\ell) ; \Delta H = -635 \ kJ$
$2) PCl_3(\ell) + Cl_{2(g)} \to PCl_{5(s)} ; \Delta H = -137 \ kJ$

$1 \ mol$ સંયોજનની એન્થાલ્પી તેના ...... બરાબર હોય છે. (જ્યારે તે તેના ઘટક તત્વોમાંથી બને છે.)

$A + \frac{1}{2} O_2 \to AO$ માટે પ્રક્રિયા ઉષ્મા $-50 \ kcal$ છે અને $AO + \frac{1}{2} O_2 \to AO_2$ માટે $100 \ kcal$ છે. તો $A + O_2 \to AO_2$ માટે પ્રક્રિયા ઉષ્મા $kcal$ માં શોધો.

નીચેનામાંથી કયા સમીકરણ માટે $\Delta_{f} H^{\circ}$ અને $\Delta H^{\circ}$ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo