સંકીર્ણ $[MnCl_6]^{3-}$ માટે સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે કયા છે?

  • A
    $d^{2}sp^{3}$ અને અનુચુંબકીય
  • B
    $d^{2}sp^{3}$ અને પ્રતિચુંબકીય
  • C
    $sp^{3}d^{2}$ અને અનુચુંબકીય
  • D
    $sp^{3}d^{2}$ અને પ્રતિચુંબકીય

Explore More

Similar Questions

હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.

સોડિયમ પેરોક્સોબોરેટમાં $O-B-O$ ખૂણાના કેટલા વિવિધ પ્રકારો છે?

Difficult
View Solution

$[Co(NH_3)_6]^{3+}$ આયન માટે $Co^{3+}$ નું સંકરણ,સંકીર્ણનો પ્રકાર અને સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો સાચો સેટ ઓળખો.

સંકીર્ણ $[Fe(CN)_6]^{3-}$,$[Fe(CN)_6]^{4-}$ અને $[Co(NO_2)_6]^{3-}$ માં મધ્યસ્થ પરમાણુની સંકરણ અવસ્થાઓ કઈ છે?

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $sp^{3}d$ પ્રકારનું સંકરણ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo