વર્તુળની જીવા અને તેના અનુરૂપ ચાપના યોગને $\ldots \ldots \ldots \ldots$ કહેવામાં આવે છે.

  • A
    અર્ધવર્તુળ
  • B
    વૃતખંડ
  • C
    વૃતાંશ
  • D
    વર્તુળાકાર વલય

Explore More

Similar Questions

જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ જેટલો હોય,તો

સમબાજુ ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ એક વર્તુળ પર આવેલા છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256 \, cm^{2}$ હોય,તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ નો ઉપયોગ કરો). ($cm^{2}$ માં)

Difficult
View Solution

$42 \, cm$ વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

$36 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો ( $cm$ માં). ($\pi$ માં)

એક વર્તુળનું ક્ષેત્રફળ $200 \, cm^{2}$ છે. તો તે વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^{2}$ હોઈ શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo