શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

  • A
    $L \, s^{-1}$
  • B
    $L \, mol^{-1} \, s^{-1}$
  • C
    $mol \, L^{-1} \, s^{-1}$
  • D
    $mol \, s^{-1}$

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે:

શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય:

$A \rightarrow \text{Product}$ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુ સમય $1 \ h$ છે. જો પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $2.0 \ mol \ L^{-1}$ હોય,તો સાંદ્રતા $0.50 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.25 \ mol \ L^{-1}$ થવા માટે કેટલા કલાક લાગશે?

શૂન્ય-ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_{3(g)} \xrightarrow[1130 \ K]{Pt} N_{2(g)} + 3 H_{2(g)}$ માટે વેગ અચળાંક $k$ એ $y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo