$Trichoderma$ $harzianum$ જેવા સૂક્ષ્મજીવની ઉપયોગીતા શામાં પુરવાર થયેલી છે?

  • A
    ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જનીન સ્થાનાંતરણ માટે
  • B
    ભૂમિજન્ય વનસ્પતિ રોગકારકોના જૈવિક નિયંત્રણ માટે
  • C
    પ્રદૂષિત જમીનની જૈવિક સારવાર (Bioremediation) માટે
  • D
    ઊજ્જડ જમીનની પુનઃફળદ્રુપતા માટે

Explore More

Similar Questions

$Trichoderma$ અને $baculovirus$ એ $:-$

વ્યાપારી ધોરણે વિકસાવવામાં આવેલ સૌપ્રથમ જંતુનાશક કયું હતું?

ભારતમાં જીવલેણ રોગને નિયંત્રિત કરવા માટે તળાવો,ખાબોચિયા વગેરેમાં દાખલ કરવામાં આવેલી માંસાહારી માછલી $Gambusia$ કોના ડિંભ (larvae) ને ખાય છે?

$Trichoderma harzianum$ એ નીચેનામાંથી કોના માટે ઉપયોગી સૂક્ષ્મજીવ સાબિત થયો છે?

કઈ ફૂગ જૈવિક નિયંત્રક તરીકે અસરકારક સાબિત થઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo