નીચેની પ્રક્રિયા $2H_2S_{(g)} \rightleftharpoons 2H_{2(g)} + S_{2(g)}$ માટે $106.5 ^oC$ તાપમાને $K_p$ નું મૂલ્ય $1.2 \times 10^{-2}$ છે. આ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $1.2 \times 10^{-2}$
  • B
    $< 1.2 \times 10^{-2}$
  • C
    $83$
  • D
    $> 1.2 \times 10^{-2}$

Explore More

Similar Questions

$(i)$ $298 \ K$ તાપમાને $\frac{1}{2}N_{2(g)} + \frac{3}{2}H_{2(g)} \rightleftharpoons NH_{3(g)}$ માટે $\Delta G^{\Theta} = -16.5 \ kJ \ mol^{-1}$ છે. $K_p$ શોધો.
$(ii)$ $298 \ K$ તાપમાને,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $K_p$ અને $\Delta G^{\Theta}$ ની ગણતરી કરો.

Difficult
View Solution

$1 \ mol$ $H_2O$ અને $1 \ mol$ $CO$ નું મિશ્રણ $10 \ L$ ના પાત્રમાં લેવામાં આવે છે અને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$40\%$ પાણી કાર્બન મોનોક્સાઇડ સાથે નીચેના સમીકરણ મુજબ પ્રક્રિયા કરે છે:
$CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_C \times 10^2$ નું મૂલ્ય $.......$ છે (નજીકનો પૂર્ણાંક).

જો નીચેની સંતુલન પ્રક્રિયાઓ $SO_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons SO_3$ અને $2 SO_3 \rightleftharpoons 2 SO_2 + O_2$ ના સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં $PCl_3$,$Cl_2$ અને $PCl_5$ નું આંશિક દબાણ અનુક્રમે $0.3 \ atm$,$0.2 \ atm$ અને $0.6 \ atm$ છે. જો $PCl_3$ અને $Cl_2$ નું આંશિક દબાણ બમણું કરવામાં આવે,તો $PCl_5$ નું નવું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

ચોક્કસ તાપમાને,સંતુલન સમયે માત્ર $50\%$ $HI$ નું $H_2$ અને $I_2$ માં વિયોજન થાય છે. સંતુલન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo