પ્રક્રિયા $2 A \rightleftharpoons B + C$ માટે $K_{c}$ નું મૂલ્ય $2 \times 10^{-3}$ છે. આપેલ સમયે,પ્રક્રિયા મિશ્રણનું બંધારણ $[ A ] = [ B ] = [ C ] = 3 \times 10^{-4} \ M$ છે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

  • A
    પુરોગામી દિશા
  • B
    પ્રતિગામી દિશા
  • C
    પ્રક્રિયા સંતુલનમાં છે
  • D
    કોઈ પ્રક્રિયા થતી નથી

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે.
$N_{2(g)} + 2 O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું છે?
$NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + O_{2(g)}$

$400 \ K$ તાપમાને $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $41$ છે. સમાન તાપમાને $\frac{1}{2} N_2 + \frac{3}{2} H_2 \rightleftharpoons NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કોની નજીક હશે?

જો $A + 3B \rightleftharpoons 2C$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_1$ હોય,તો $2C \rightleftharpoons A + 3B$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_2$ કેટલો થાય?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે $298 \ K$ તાપમાને સંતુલન અચળાંક $K_{c} = 100$ છે. જો $A, B, C$ અને $D$ ની સાંદ્રતા $1 \ M$ હોય તેવા સમાન મોલર દ્રાવણથી શરૂઆત કરવામાં આવે,તો $D$ ની સંતુલન સાંદ્રતા $....... \times 10^{-2} \ M$ થશે. (નજીકનો પૂર્ણાંક)

જો $A \rightleftharpoons B + C$ માટે સંતુલન અચળાંક $K_{eq}^{(1)}$ હોય અને $B + C \rightleftharpoons P$ માટે $K_{eq}^{(2)}$ હોય,તો $A \rightleftharpoons P$ માટે સંતુલન અચળાંક શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo