$393 \ K$ તાપમાને પાણીના આયનીય ગુણાકારનું મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $1 \times 10^{-14}$ કરતા ઓછું
  • B
    $1 \times 10^{-14}$ કરતા વધારે
  • C
    $1 \times 10^{-14}$ ની બરાબર
  • D
    $1 \times 10^{-7}$ ની બરાબર

Explore More

Similar Questions

સોફ્ટ ડ્રિંકનો $pH$ $3.6$ છે. તેમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા ગણો.

જ્યારે દ્રાવણનો $pH$ $2$ હોય,ત્યારે મોલ પ્રતિ લિટરમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હોય?

$298 \ K$ તાપમાને શુદ્ધ પાણીમાં હાઇડ્રોનિયમ $({H_3}{O^{+}})$ આયનની સાંદ્રતા કેટલી હોય છે?

$100\, ^oC$ તાપમાને પાણીનો $K_w$ એ $25\, ^oC$ ના તેના મૂલ્ય કરતા $55$ ગણો છે. આ તાપમાને તટસ્થ દ્રાવણનો $pH$ કેટલો હશે? $(\log 55 = 1.74)$

$100 \ mL$ $NaOH$ ના દ્રાવણનો $pH = 10$ છે. $[OH^{-}]$ ની સાંદ્રતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo